પરમાણુ સહેલી ડો નિલમ ગોયલે મહીકા ગાંમનાના સરપંચ બાબુભાઈ સાથે ગાંમના વ્યક્તિઓ સાથે દેશ ની પાણી ની સમસ્યા, વિજળીની સમસ્યા ઉત્કૃષ્ટ કૃષિ ની રાષ્ટ્રીય યોજનાઓ ના સંદર્ભમાં એક સેમીનાર નુ આયોજન કર્યુ, અનામત, જાતી, સંપ્રદાય, આ સારુ, પેલુ ખરાબ જેવા મુદ્દાઓ સામે જવાજ આપ્યા, એક પરીવારોના પાંચ લોકો જમવા બેઠા છે, તેની સામે માત્ર પાંચ રોટલી છે, ભુખ બધ્ધા ને લાગી છે, એ પાંચ રોટલી બધ્ધાની ભુખ શાંત નથી કરી શકતી, આની સામે પાંચ ની જગ્યા પર પચ્ચીસ રોટલી હોત એ પણ શાક, દાળ-ભાત મીઠાઈ તો દ્રશ્ય કઈક અલગ જ હોત, બધા સાથે પ્રેમ થી જમી શકત, કોઈ પર પરીવારમાં ભોજન ની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને છે જ્યારે તે પરીવારનુ કોઈ સભ્ય સારુ કમાતુ હોય અથવા સારી નોકરી કરતુ હોય, સારી નોકરી ત્યારે જ મળી શકે જ્યારે પાણી-વિજળી કૃષિ જેવી મોટી યોજનાઓ મા લાખો કરોડો નોકરીઓ મળી શકતી હતી, કૃષિ વર્ગ અને બારેમાસ પાણી અને વિજળી મળી શકતી હતી, પરંતુ તે બધ્ધા હાસ્ય મા કાઢવામાં આવ્યુ, અવરોધ છે, તો ભારત આ સમસ્યાઓ નુ કઈ રીતે સમાધાન કરી શકે.
પરમાણુ સહેલી એ કહ્યુ કે સંબંધિત સરકાર અને તેના વિભાગ તથા કંપનીઓ એવુ ચાહે છે કે યોજનાઓ ને આગળ લઈ આવવી અને લોકો પણ એવુ જ વિચારે છે કે તેને રોજગાર, પાણી, વિજળી મળે, છતા આ યોજનાઓ લટકી રહી છે, તેનું મુખ્ય કારણ લોકો ની અજ્ઞાનતા છે, એક બહુપાર્ટી જેવા લોકતાંત્રિક પ્રજાતાંત્રીક શાસનમાં જનતા વગર કોઈ યોજનાઓ સફળ નથી થતી, જનતા પોતાની જ યોજનાઓ ને મારવાના પ્રયાસ કરતી હોય છે, અને વિરોધ કરવા લાગતા હોય છે, પરમાણુ સહેલીએ સંદેશો આપ્યો કે શાસન મા કોઈ પણ પાર્ટી હોય પરંતુ લોકોએ પોતે સકારાત્મક વાતાવરણ બનાવીને યોજનાઓ ને અપનાવવી જોઈએ, જાગરુત નાગરીક સંબંધિત સરકાર સાથે ખભ્ભે ખભ્ભો મીલાવીને યોજનાઓ ને સમયાંતરે કરી સફળતા પુર્વક સમસ્યાઓ નુ સમાધાન કરી શકાય છે, સરપંચે કહ્યુ કે આ વિસ્તારમાં જાગ્રુત પરમાણુ સહેલીના મીશન નો મેસેજ લોકો સુધી પહોંચશે અને લોકો ને જાગ્રુત કરશે.
Commenti